વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ. આર.કે. કટવાલ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે કોટનાલા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે. કટવાલ ડૉ. એસ. આર. રાણા ડૉ. આર.કે કોટનાલા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ચંદ્ર માટેના ઈસરો (ISRO) ના હવે પછીના બીજા મિશનને શું કહેવાય છે ? લ્યુનાર મિશન-2 ચંદ્રયાન-2 રોવર લેન્ડર-2 ચંદ્રયાન-3 લ્યુનાર મિશન-2 ચંદ્રયાન-2 રોવર લેન્ડર-2 ચંદ્રયાન-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ હાઇડ્રોજન અને ઓકિસજન નાઇટ્રોજન અને હાઇડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઉજાલા યોજના વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ યોજના Energy Efficiency Service Limited દ્વારા લાગુ કરાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ભારત સરકાર નાગરિકોને સબસિડી યુક્ત CFL લેમ્પો સસ્તા દરે ઉપલબ્ધ કરાવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CARTOSAT નો મુખ્ય ઉદ્દેશ કયો છે ? નકશાઓ તૈયાર કરવા સંશોધનોની માહિતીઓ મેળવવી કૃષિ વાવેતરની માહિતીઓ મોકલવી એક પણ નહીં નકશાઓ તૈયાર કરવા સંશોધનોની માહિતીઓ મેળવવી કૃષિ વાવેતરની માહિતીઓ મોકલવી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતના 'માનવ અવકાશ કાર્યક્રમ'(Indian human space programme (HSP)) માટે કયા પ્રક્ષેપણ યાનની પસંદગી થઈ છે ? GSLV-MK III PSLV-XL LVM-3 સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે GSLV-MK III PSLV-XL LVM-3 સંપૂર્ણપણે નવા પ્રક્ષેપણ યાનનું નામ જાહેર કરવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP