વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? મોહિની શ્રીસ્ટી ક્રિષ્ના કાવેરી મોહિની શ્રીસ્ટી ક્રિષ્ના કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ? હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “બિરબલ સાહની ઈન્ડસ્ટટયૂટ ઓફ પોલિઓબોટની" ક્યાં શહેરમાં સ્થાપિત છે ? કોલકત્તા બીજાપુર નવી દિલ્લી લખનૌ કોલકત્તા બીજાપુર નવી દિલ્લી લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નહરકટિયા તથા મોરાન તેલ ભંડાર ક્ષેત્રો ક્યા રાજ્યમાં આવેલા છે ? ઝારખંડ અસમ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઝારખંડ અસમ ત્રિપુરા પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત દ્વારા જમીનથી હવામાં પ્રક્ષેપણ થનારી મિસાઈલ બરાક-8 કયા દેશ સાથેના જોડાણથી વિકસાવવામાં આવી છે ? યુ.એસ.એ. બ્રિટન ઇઝરાયેલ રશિયા યુ.એસ.એ. બ્રિટન ઇઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP