સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા ફળમાં વિટામીન સી હોય છે ? ચીકુ સફરજન કેળુ નારંગી ચીકુ સફરજન કેળુ નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નેશનલ મૂન ડે તરીકે કયો દિવસ ઓળખાય છે ? 20 જુલાઈ 15 જુલાઈ 21 જૂન 22 ડિસેમ્બર 20 જુલાઈ 15 જુલાઈ 21 જૂન 22 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન કોબાલ્ટ કેલ્શિયમ ઝરકોનિયમ ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાથી ચાલતું વિમાન "સોલાર ઈમ્પલ્સ" કયા દેશમાં બનેલું છે ? યુ.એસ.એ. કેનેડા ફ્રાંસ સ્વીઝરલેન્ડ યુ.એસ.એ. કેનેડા ફ્રાંસ સ્વીઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોના કોષમાં તમને રસધાની જોવા ન મળે ? સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ ગાલનો કોષ સૂર્યમુખીના પ્રકાંડનો આડો છેદ બારમાસી પર્ણનો આડો છેદ ડુંગળીનો કોષ ગાલનો કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકતાન નામનો રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ? B D C A B D C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP