સામાન્ય જ્ઞાન (GK) અયોગ્ય જોડકું પસંદ કરો. રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી રાષ્ટ્રીય જળમાર્ગ-3 - પશ્ચિમી કિનારાની નહેર રાષ્ટ્રીય જળમાર્ગ-4 - સિંધુ નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - બ્રહ્મપુત્ર નદી રાષ્ટ્રીય જળમાર્ગ-1 - ગંગા નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ? સલમાન રશ્દી ખુશવંતસિંઘ નિરાદ ચૌધરી આર. કે. નારાયણ સલમાન રશ્દી ખુશવંતસિંઘ નિરાદ ચૌધરી આર. કે. નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 1998 ઈ.સ. 2015 ઈ.સ. 1992 ઈ.સ. 2012 ઈ.સ. 1998 ઈ.સ. 2015 ઈ.સ. 1992 ઈ.સ. 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દોમાંથી "સર્વનામ" દર્શાવતો શબ્દ શોધો. તમે સોનું મુદુતાથી કજિયાખોર તમે સોનું મુદુતાથી કજિયાખોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે ? વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રાધન સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સામાન્ય ચુંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સીનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના સીનીયર સભ્ય ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP