Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

ચંપારણ સત્યાગ્રહ
સ્વદેશી મુવમેન્ટ
દાંડી યાત્રા
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મગજ અને વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓનું વહન કોણ કરે છે ?

કરોડરજ્જુ
મોટુ મગજ
નાનુ મગજ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP