સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ?

ઉષ્માના મંદવાહક
ઉષ્માના સુવાહક
ઉષ્માના અવાહક
આપેલ માંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ?

હાઇડ્રોક્લોરિક એસિડ
ચૂનાનું પાણી
ખાવાનો સોડા
કોસ્ટિક સોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારત 'અવકાશ વિજ્ઞાન ક્ષેત્ર' સાથે સંબંધિત 'ભાસ્કર' શું છે ?

અવકાશયાત્રી
અવકાશયાન
કુત્રિમ ઉપગ્રહ
અવકાશી પ્રયોગશાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એસિડવર્ષા (Acid rain) માં વરસાદના પાણી સાથે કયો એસિડ જમીન પર પડે છે ?

ઝિંક કલોરાઈડ
હાઇડ્રોક્લોરિક એસિડ
એસિટીક એસિડ
સલ્ફ્યુરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP