GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ?

જેમ્સ લેન કાસ્ટર
સર ટોમસ રૉ
થોમસ સ્મિથ
વિલિયમ હોકીન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ?

એરંડો - પ્રથમ
તમાકુ - બીજો
બાજરી - બીજો
જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
એક વિમાન 240 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 5 કલાકમાં અમુક ચોક્કસ અંતર કાપે છે, તો આ જ અંતર 1(2/3) કલાકમાં કાપવા તેણે કેટલી ઝડપે મુસાફરી કરવી જોઈએ ?

720 કિ.મી. પ્રતિ કલાક
300 કિ.મી. પ્રતિ કલાક
360 કિ.મી. પ્રતિ કલાક
600 કિ.મી. પ્રતિ કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP