ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર 5:3 છે. જો તેમની માસિક આવક રૂા. 12,000 હોય તો, માસિક બચત કેટલી ? રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 4,000 રૂા. 7,200 રૂા. 4,800 રૂા. 4,200 રૂા. 4,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 10 લિટર 7 લિટર 15 લિટર 5 લિટર 10 લિટર 7 લિટર 15 લિટર 5 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર : 15 : 8 : 30 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 15 : 8 : 30 16 : 9 : 8 25 : 18 :10 18 : 25 : 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સરવાળો 45 છે. તેમનો ગુણોત્તર 1:2 છે, તો તે સંખ્યાઓ શોધો. 21, 24 15, 30 11, 22 12, 24 21, 24 15, 30 11, 22 12, 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ? 21 9 2.5 18 21 9 2.5 18 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 36/X = X/9 X² = 36 × 9 X = 6×3 = 18
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો. 29, 36 15, 25 24, 26 20, 24 29, 36 15, 25 24, 26 20, 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો વિકલ્પ લઈ કરવામાં આવે તો વિકલ્પ (A) 20, 24 = 20-20 / 24-20 = 0/4 = 0 વિકલ્પ (B) 24, 26 = 24-20 / 26-20 = 4/6 = 2/3 વિકલ્પ (B) સાચો જવાબ છે.