સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? કેન્સર હાર્ટ સર્જરી ન્યુમોનિયા એઈડ્ઝ કેન્સર હાર્ટ સર્જરી ન્યુમોનિયા એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યરીતે જન્મ સમયે તંદુરસ્ત શિશુનું ઓછામાં ઓછું વજન કેટલું હોવું જોઈએ ? 2.5 કિલો 1-2 કિલો 2 કિલો 3.5 કિલો 2.5 કિલો 1-2 કિલો 2 કિલો 3.5 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિમ્નાકિત પૈકી સર્વાધિક પ્રોટીન શું ધરાવે છે ? માખણ ખાંડ સોયાબીન અનાજ માખણ ખાંડ સોયાબીન અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર જોહન હંટર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP