ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___

વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ
સુવાચ્ય ગ્રંથ
માહિતી કોશ
શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
છોકરો છોકરી જોવા આવ્યો હતો. - કૃદંત ઓળખાવો.

હેત્વર્થકૃદંત
વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.
ખુવાર થવું

માલામાલ થવું
પાયમાલ થવું
ગુસ્સે થવું
ક્રોધિત થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મોરચો સંભાળવો-એટલે

સ્થળ છોડી દેવું
આગેવાની લેવી
આંદોલન કરવું
વિરોધ પ્રદર્શન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અયોગ્ય સંધિ જોડાણ પસંદ કરો.

અન્ + અધિકાર = અનાધિકાર
સમ્ + ઋદ્ધિ = સમૃદ્ધિ
અન્ + અભ્યાસ = અનભ્યાસ
સમ્ + અક્ષ = સમક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP