ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા રૂઢિપ્રયોગમાં કયું જૂથ અર્થની દૃષ્ટિએ ખોટું છે ?

પાપડી સાથે ઈયળ બફાવી - સૂકા ભેળું લીલું બળવું
વાંઢાને ઘેર વલોણું હોવું - અપાસરે ઢોકળાં હોવાં
વાએ વાદળ ખસવું - વાતનું વતેસર થવું
ફીફાં ખાંડવા - ઘાસ કાપવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સજ્જન માણસના સારાપણાને ન ઉલ્લંઘો

સજ્જનની માણસની સારપને ન ઉલ્લંઘો
સજ્જનન સારપણાને ન ઉલ્લંઘો
સજ્જનની માણસની સારપણને ન ઉલ્લંઘો
સજ્જનની સારપને ન ઉલ્લંઘો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP