ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' દિગ્ગજ દિગ્વિજય દિક્પાલ ઐરાવત દિગ્ગજ દિગ્વિજય દિક્પાલ ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! નોહતી શંકા તો જરાય નોહતી શંકા તો જરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. આબોહવા ગીચતા પ્રદૂષણ વાતાવરણ આબોહવા ગીચતા પ્રદૂષણ વાતાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ કહેવતોમાં જુદી પડતી કહેવત કઈ છે ? ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ ઊજળું એટલું દૂધ નહીં અધૂરો ઘડો છલકાય ખાલી ચણો વાગે ઘણો ઢમઢોલ માંહે પોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP