ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ 'હાર કબુલ કરવી' એવો થાય છે ?

નાક કપાવવુ
પેટ ચોળીને શૂળ ઊભું કરવું
હથિયાર હેઠાં મૂકવાં
કાગનો વાઘ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિ બાબતે નીચેનામાંથી કયો વિકલ્પ ખોટો છે ?

સુવર્ણ + અક્ષર = સુવર્ણાક્ષર
જીર્ણ + ઉદ્ધાર = જીર્ણદ્વાર
પૂર્ણ + ઈન્દુ = પૂર્ણેન્દુ
વાર્તા + આલાપ = વાર્તાલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ?

કૃદંત
સર્વનામ
વિશેષણ
ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાં રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

સબંધ કૃદંત
વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP