ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. બોલકો મુખ વગરનું મૂક કંઠસ્થ બોલકો મુખ વગરનું મૂક કંઠસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. - ઈચ્છા કરવા યોગ્ય ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છિત ઈચ્છાયોગ્ય સ્પૃહણીય ઐચ્છુક ઈચ્છિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ? ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ચોપાઈ હરિગીત દોહરો સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ચંદ્ર રાત્રિ બગીચો જંગલ ચંદ્ર રાત્રિ બગીચો જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP