સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ? સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ગરમ પાણી ઠંડુ પાણી ગરમ કોફી કઈ નહીં ગરમ પાણી ઠંડુ પાણી ગરમ કોફી કઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Fe Cu + Ni Cu + Sn Cu + Zn Cu + Fe Cu + Ni Cu + Sn Cu + Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? ચામાચીડિયું કબુતર દેડકો માછલી ચામાચીડિયું કબુતર દેડકો માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? રમેશ વર્મા રાકેશ શર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રમેશ વર્મા રાકેશ શર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ? વરાહમિહિર આર્યભટ્ટ નાગાર્જુન કણદ વરાહમિહિર આર્યભટ્ટ નાગાર્જુન કણદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP