GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આર્થિક રૂપથી નબળા વર્ગો માટે અનામત સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયું / કયા વિધાનો સાચું / સાચાં છે ? 1. 124મા બંધારણીય સુધારા ખરડાને મંજૂરી આપવામાં આવી છે. 2. આર્થિકરૂપથી નબળા વર્ગોને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપે છે 3. શૈક્ષણિક સંસ્થાઓમાં 05 ટકા અનામત પ્રદાન કરે છે
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીતિ આયોગની પહેલ (Initiatives) તરીકે રાજ્યના મુખ્ય મંત્રીઓની ત્રણ ઉપસમિતિઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરી રજુ કરવામાં આવેલ છે, જેમાં નીચેના પૈકી કયા એક વિષયનો સમાવેશ થતો નથી ?