GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર' તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે ? 86મો બંધારણીય સુધારો 98મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો 86મો બંધારણીય સુધારો 98મો બંધારણીય સુધારો 100મો બંધારણીય સુધારો 97મો બંધારણીય સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ પંક્તિનો છંદ ઓળખાવો. "મેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ !" વસંતતિલકા હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા હરિગીત પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ ગધ્યાર્થ સમજાવો : 'હિન્દીઓની સ્થિતિનો પૂરતો ચિતાર આપવાનું આ સ્થાન નથી.' હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. હિન્દીઓની તસ્વીર લઈ શકાય એમ નથી. હિન્દીઓનું ચિત્ર દોરવાનો અવકાશ નથી. હિન્દીઓનું પૂરતું વર્ણન કરવાનો અવકાશ નથી. હિન્દીઓનું વર્ણન કરવા ઇચ્છતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (Central pollution control board) ___ પ્રકારની સંસ્થા છે. અર્ધન્યાયિક વૈધાનિક બંધારણીય નિયમનકારી અર્ધન્યાયિક વૈધાનિક બંધારણીય નિયમનકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતના કયા એક શ્રેષ્ઠ સંગીત શાસ્ત્રીની યશસ્વી કારકિર્દીનો આરંભ 'રામલીલા'ના એક સામાન્ય અભિનેતા અને ગાયક તરીકે કર્યો હતો ? બૈજુ બાવરા ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર શિવકુમાર શુક્લ બૈજુ બાવરા ડાહ્યાભાઈ નાયક પંડિત ઓમકારનાથ ઠાકુર શિવકુમાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) I was deceived by his ___. look lookings looking looks look lookings looking looks ANSWER DOWNLOAD GUJARATI MCQ APP