GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતના વિશાળ વિસ્તારમાં ભૂસ્તર તરીકે રહેલા બેસાલ્ટિક લાવામાથી બનેલા અગ્નિકૃત ખડકોને કયા નામે ઓળખવામાં આવે છે ?

દિલ્હી સ્તરો
પ્લુટોનિક ખડકો
લામેટા સ્તરો
ડેક્કન ટ્રેપ ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'હસવું અને લોટ ફાકવો'

હસ્યા કરવું
બે કામ સાથે કરવા
ચણા ફાકવા
મોમાંથી લોટ ઉડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેના પૈકી ઋગ્વેદના કયા સૂક્તમાં જગતની ઉત્પત્તિ વિષેનું વર્ણન કરવામાં આવ્યું છે ?

સોમ સૂક્ત
નાસદીય સૂક્ત
ધર્મ સૂકત
રૂદ્ર સૂક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP