Gujarat Police Constable Practice MCQ
આપેલ પૈકી કઈ નિશાનીની અદલા બદલી કરવાથી સમીકરણ સાચું બનશે ?
5+3×8-12÷4=3

+ ની બદલે – અને – ની બદલે +
+ ની બદલે ÷ અને ÷ ની બદલે +
+ ની બદલે × અને × ની બદલે +
– ની બદલે ÷ અને ÷ ની બદલે -

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
મગજ અને વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓનું વહન કોણ કરે છે ?

એક પણ નહીં
નાનુ મગજ
કરોડરજ્જુ
મોટુ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીપતનું પહેલું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું?

બાબર - ઈબ્રાહીમ લોધી
અકબર - હેમુ
શેરશાહ - હુમાયુ
બાબર - રાણા સાંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP