GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુજરાતમાં ઉત્પાદિત થતા પાકો અને દેશમાં તેનો ક્રમની જોડ પૈકી કઈ જોડ ખોટી છે ? બાજરી - બીજો તમાકુ - બીજો એરંડો - પ્રથમ જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ બાજરી - બીજો તમાકુ - બીજો એરંડો - પ્રથમ જીરૂં, વરિયાળી, ઈસબગુલ - પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "This film has an all-star cast, but all that glisters is not ___. It fails because of its weak story." Complete the idiom. diamond silver platinum gold diamond silver platinum gold ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં યુરોપિય પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું ? સર ટોમસ રૉ વિલિયમ હોકીન્સ થોમસ સ્મિથ જેમ્સ લેન કાસ્ટર સર ટોમસ રૉ વિલિયમ હોકીન્સ થોમસ સ્મિથ જેમ્સ લેન કાસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ? એસ.કે. પાટીલ યશવંતરાવ ચૌહાણ શંકરરાવ દેવ વિનોબા ભાવે એસ.કે. પાટીલ યશવંતરાવ ચૌહાણ શંકરરાવ દેવ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Give one-word substitute for "One who has changed his faith" ? Apostate Arbitrator Agnostic Atheist Apostate Arbitrator Agnostic Atheist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ રૂઢિપ્રયોગનો અર્થ આપો : 'આંખની કીકી' આંખની પુતળી મનની પીડા દ્રષ્ટિ વહાલી વ્યક્તિ આંખની પુતળી મનની પીડા દ્રષ્ટિ વહાલી વ્યક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP