GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સિંધુ નદીની મુખ્ય શાખા નદીઓ પૈકી સૌથી મોટી શાખા નદી કઈ છે ? રાવી બિયાસ ચિનાબ ઝેલમ રાવી બિયાસ ચિનાબ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સરકારથી નાગરિક સરકારથી વ્યવસાય સરકારથી વહીવટતંત્ર સરકારથી સરકાર સરકારથી નાગરિક સરકારથી વ્યવસાય સરકારથી વહીવટતંત્ર સરકારથી સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નીચે દર્શાવેલ કઈ યોજના અંતર્ગત અનુસૂચિતજાતિ, અનુસૂચિતજનજાતિ અને મહિલાઓના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા માટે ધિરાણ આપવામાં આવે છે ? સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેક ઈન ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેક ઈન ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતે ચંદ્રયાન-1 ને ક્યારે પ્રસ્થાપિત કર્યું હતું ? 2009 2008 2007 2010 2009 2008 2007 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Put ___ a suggestion" Complete the phrasal verb with a preposition from the list: about down forward through about down forward through ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ગુપ્તકાલીન 'દશાવતાર' નું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે ? દશપુર ભૂમરા ભીત્તરીગાવ દેવગઢ દશપુર ભૂમરા ભીત્તરીગાવ દેવગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP