GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ કલમ- 54 પ્રમાણે જો મકાનનું બાંધકામ કરવામાં આવેલ હોય તો તે બાંધકામ કેટલા સમયમાં પૂર્ણ થવું જોઈએ. 1 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? અંજાર કોટેશ્વર માંડવી ભુજ અંજાર કોટેશ્વર માંડવી ભુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ આલેખ y = p (x) ના શૂન્યોની સંખ્યા કેટલી હોય ? =1 4 2 Zero =1 4 2 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,00,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 2,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? આયોજન વિનાની સફળતા કર્મચારી પ્રતિબદ્ધતા સ્વનિયંત્રણ વધુ સારું મૂલ્યાંકન આયોજન વિનાની સફળતા કર્મચારી પ્રતિબદ્ધતા સ્વનિયંત્રણ વધુ સારું મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી લખનારની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP