સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 57 28 82 75 57 28 82 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 43 1009 169 85 43 1009 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. ઈમાઈલ દુર્ખીમ કાર્લ માકર્સ ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર ઈમાઈલ દુર્ખીમ કાર્લ માકર્સ ઓગષ્ટ કોમ્ટ મેક્સ વેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 10 સુધીના અંકો વડે નિઃશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે ? 2620 2650 2040 2520 2620 2650 2040 2520 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. તે અસંખ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 2 4 3 1 2 4 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP