કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં 54 વર્ષોમાં પ્રથમવાર કઈ ટીમે ફૂટબોલની સંતોષ ટ્રોફી જીતી ? કર્ણાટક મેઘાલય આસામ કેરળ કર્ણાટક મેઘાલય આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પૂર્વોત્તર ભારતના પ્રથમ કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટની આધારશિલા ક્યા મુકાઈ ? આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર આસામ મેઘાલય ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) જન ઔષધિ સપ્તાહ ક્યારે મનાવાય છે ? 10-16 માર્ચ 1-7 માર્ચ 9-15 માર્ચ 6-12 માર્ચ 10-16 માર્ચ 1-7 માર્ચ 9-15 માર્ચ 6-12 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા ભારતીય ઉદ્યોગપતિને ઓર્ડર ઓફ ઑસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં માનદ્ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ? રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા રતન તાતા ગૌતમ અદાણી મુકેશ અંબાણી કુમાર મંગલમ બિરલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) માછલી ઉત્પાદનની દૃષ્ટિએ ભારત વિશ્વમાં ક્યું સ્થાન ધરાવે છે ? ચોથું બીજું પ્રથમ ત્રીજું ચોથું બીજું પ્રથમ ત્રીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. આપેલ બંને વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP