ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી દ્વિરુક્તપ્રયોગવાળું વાક્ય જણાવો. મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા મીઠાઈ હોય ત્યાં માખીઓ તો હોય જ ને ! એના શબ્દો જાણે બંદૂકમાંથી છૂટતી ગોળીયો ગરમાગરમ ભજીયાં ને જલેબી ખાવાની મજા પડે ક્ષિતિજ એટલે આકાશ અને ધરતી જ્યાં મળતાં દેખાય તે જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું ઊભા રહી જવું અંદર જતા રહેવું ભીંતમાં ખીલો જડી દેવો જડ થઈ જવું ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિશેષણને 'સંબંધક વિશેષણ' પણ કહે છે ? સંખ્યાવાચક સાપેક્ષ પરિણામવાચક ગુણવાચક સંખ્યાવાચક સાપેક્ષ પરિણામવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વીજળીવેગ-સમાસનો પ્રકાર દર્શાવો. ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP