ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાં નીપાતનો પ્રયોગ ન થયો હોય તે વાક્યરચના જણાવો. તમે આવ્યા તે સારું જ કર્યું એ અંતે પાસ તો થયો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો હું પણ એણી સાથે જ ભણ્યો છું તમે આવ્યા તે સારું જ કર્યું એ અંતે પાસ તો થયો. કહ્યા પ્રમાણે એ આવી પહોંચ્યો હું પણ એણી સાથે જ ભણ્યો છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યામિની નિશા શર્વરી દામિની યામિની નિશા શર્વરી દામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શિલાલેખ' કયા પ્રકારનો સમાસ છે ? મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતી એક નથી વાદળી' - પંક્તિનો છંદ જણાવો. અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત હરિણી સ્ત્રગ્ધરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણુ આંગણુ, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ આંગણુ, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પ્રશ્નચિહ્ન ઉદગારવાચક પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન પ્રશ્નચિહ્ન ઉદગારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP