ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'આ ફૂલ કેવું સુંદર છે' વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો ? પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન ઉદગારવાચક પ્રશ્નચિહ્ન પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન ઉદગારવાચક પ્રશ્નચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દાલંકારનો પ્રકાર નથી ? વર્ણસગાઈ પ્રાસસાંકળી યમક શ્લેષ વર્ણસગાઈ પ્રાસસાંકળી યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પ્રોષિતભર્તુકા શાનુ આલંબન છે ? વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું વિયોગ શૃંગારનું કરુણતાનું વાત્સલ્યનું સૌભાગ્યનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.બધું જાણકાર વિદ્વાન સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી વિદ્વાન સર્વજ્ઞ અંતર્યામી સંન્યાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની સંધિ છૂટી પાડો. સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા સુ + ષમા સુ + સમા સુ + ષ્મા સુ + સ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો અર્થાલંકાર નથી ? વ્યતિરેક શ્લેષ યમક દ્રષ્ટાંત વ્યતિરેક શ્લેષ યમક દ્રષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP