ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો.

ઝાડ પરથી પક્ષી ઊડી ગયું
એ તમને પત્ર લખશે
કોઈ સારા માણસને પૂછો
પહેલાં તમે એની સાથે બોલતા નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ આપો.- હૈવું તેવું હોઠે.

હૈયામાં ભરી રાખવું
હૈયું ખાલી કરવું
હોઠ સાજા તો ઉત્તર જાજા
વિચાર તેવી વાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો.

વીજળી - દામિની
પૂર્વજ - અનુજ
ઉદ્યમી - પ્રમાદી
શુભ્ર - નિર્મળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
રૂઢિપ્રયોગ ઓળખી બતાવો.

ઉતાવળે આંબા ન પાકે.
અધૂરો ઘડો છલકાય.
હળવા ફૂલ થઈ જવું.
ઝાઝા હાથ રળિયામણા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
શિલ્પ

શ્ + અ + લ્ + પ્ + અ
શ્ + ઈ + લ્ + પ્ + અ
શ્ + ઉ + લ્ + પ્ + અ
શ્ + ઈ + લ્ + અ + પ્ + અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP