ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી શબ્દકોશના ક્રમને ધ્યાનમાં રાખી પહેલો શબ્દ કયો આવે તે જણાવો. કોયલ કૂતરો કૂકડો કીડી કોયલ કૂતરો કૂકડો કીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી જોડણી જણાવો. પિપૂડું ફૂદીનો કીમિયો સુરીલું પિપૂડું ફૂદીનો કીમિયો સુરીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? ધ્વનિ દેવ સૂરજ અવાજ ધ્વનિ દેવ સૂરજ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ખાલી ચણો વાગે ઘણો ગળથૂથીમાં મળવું જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ખાલી ચણો વાગે ઘણો ગળથૂથીમાં મળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૈજ્ઞાનિકોએ રોબોર્ટ દ્વારા કંપની ચલાવવાનું શરૂ કર્યું. - વાક્ય ઓળખાવો. પ્રેરક પુનઃપ્રેરક ભાવેપ્રયોગ કર્મણિ પ્રેરક પુનઃપ્રેરક ભાવેપ્રયોગ કર્મણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા વિકલ્પમાં પરપ્રત્ય નથી લાગ્યો ? પસ્વપ્રિલ અનુબંધ અનામિકા પીડિત પસ્વપ્રિલ અનુબંધ અનામિકા પીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP