ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો.

જેવું કરશો તેવું પામશો
કોણ પડ્યું ?
મને બોલવું ગમતું નથી
પેલું મારું ગામ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' - રેખાંકિત પદ ઓળખાવો.

સંખ્યાવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ
ગુણવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો.
પ્રત્યક્ષ

પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + સ્ + ક્ + અ
પ્ + ર્ + આ + ય્ + ત્ + અ + ષ્ + ક્ + અ
પ્ + ર્ + અ + ત્ + ય્ + અ + ક્ + ષ્ + અ
પ્ + ર્ + અ + ત્ + ય્ + આ + ષ્ + ક્ + આ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP