ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યમાં કયું વાક્ય ક્રિયાપદ વગરનું છે ?

બધું ભગવાનનું ધાર્યું થાય છે.
દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી
તે વ્યાકરણમાં નિષ્ણાત છે.
ગિરનારનું ચઢાણ ઘણું જ મુશ્કેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે ?
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી'

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP