ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પ્રકૃતિ જ મારી મા રહી છે' -વાક્યમાં કયું પદ 'નિપાત' છે ? રહી મા છે જ રહી મા છે જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'એક કંગાલ પર ઈતની રહમ કરો !' - આ વાકય કઈ કૃતિમાં બોલાયેલું છે ? બાનોવાડો ભીખુ પરીક્ષા જીવનપાથેય બાનોવાડો ભીખુ પરીક્ષા જીવનપાથેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કર્તા કરણ સંબંધ સંપ્રદાન કર્તા કરણ સંબંધ સંપ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ? હું માનવી માનવ થાઉ તો ઘણું માનવસેવા એ જ પ્રભુસેવા નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. હું માનવી માનવ થાઉ તો ઘણું માનવસેવા એ જ પ્રભુસેવા નકામી ચીજો શા માટે ભેગી કરો છો ? સારા અક્ષર કેળવણીની નિશાની છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પચાસ વર્ષ પૂર્ણ થતા ઉજવાતા ઉત્સવને શું કહેવાય છે ? શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP