ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ પતન પતિનો મિત્ર પ્રમાણ વિશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભયંકર વાંદરો ઉંચા ઝાડ ઉપર બેઠો છે' આ વાક્યમાંથી નામયોગી શોધો. ઉંચા બેઠો છે ઉપર ભયંકર ઉંચા બેઠો છે ઉપર ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? મુક્તિ તસ્વીર તકદીર યુક્તિ મુક્તિ તસ્વીર તકદીર યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. અતડું મિલનસાર અતર તડું અલગ મિલનસાર અતર તડું અલગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો પૂરમાં પાક નષ્ટ થવો ભૂખે મરવું જીવવા જેવી સ્થિતિ ન હોવી દુકાળ પડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? પોર્ટુગીઝ ફ્રેન્ચ ફારસી અરબી પોર્ટુગીઝ ફ્રેન્ચ ફારસી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP