ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય ન મળવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું લક્ષ્ય ન મળવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દસમૂહો માટે કયો સામાસિક શબ્દ યોગ્ય નથી ? નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ત્રણ કલાકનો રાત દિવસનો સમય - પ્રહર હું પણાનો ભાર - સ્વાભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનભે શબ્દનું શિષ્ટરૂપ લખો. કાયર ભયભીત નિર્ભય ડરપોક કાયર ભયભીત નિર્ભય ડરપોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. ગીરીશ્રુંગ ગીરીશૃંગ ગિરિશૃંગ ગિરીશૃંગ ગીરીશ્રુંગ ગીરીશૃંગ ગિરિશૃંગ ગિરીશૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. મધુર સાંસારિક ચળકાટ માયાળુ મધુર સાંસારિક ચળકાટ માયાળુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શહાણું માણસ લાભત નહિં - કહેવતનો અર્થ લખો. જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી કરવાનું કાર્ય ન કરે જેવું જે કરે તેવું જ ભોગવે જે જન્મે છે તે મૃત્યુ પામે છે ડાહ્યો માણસ લાંબું જીવન જીવે નહી કરવાનું કાર્ય ન કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP