ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી મિથ્યાભિમાની તાબે થયેલ શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? દામિની યામિની શર્વરી નિશા દામિની યામિની શર્વરી નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. "ક્યારેક ચાંદી શી ઝળાહળા થતી નદીને જોતો" અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક અનન્વય ઉપમા સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન પણ ચાલતી નથી. ટ્રેન નથી પણ પ્રમાણે ટ્રેન નથી પણ પ્રમાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ક્ષણીક' શબ્દનો વિરુધાર્થી શબ્દ ___ છે. શાશ્વત નિશ્ચિત પળ તરત શાશ્વત નિશ્ચિત પળ તરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દીવો લઈને કૂવામાં પડવું' - કહેવતનો અર્થ. જાણી જોઈને આફતમાં મૂકાવું કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી જાણી જોઈને આફતમાં મૂકાવું કામ કરવું ને શરમ રાખવી મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટાળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP