ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો. સ્વામીજીએ આવીને અહીંના સઘળા વાતાવરણને પાવન અને સુંદર બનાવી દીધો. હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મે પાઠ વાંચ્યો - આ વાક્યનું પ્રેરક વાક્ય લખો. મારા વડે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો મારા વડે પાઠ વંચાવ્યો મે શિક્ષકને પાઠ વંચાવ્યો શિક્ષકે મારી પાસે પાઠ વંચાવ્યો મારાથી પાઠ વંચાવ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ? પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ધૂમકેતુ દિનકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. અનન્વય વિરોધાભાસ વ્યાજસ્તુતિ દેષ્ટાંત અનન્વય વિરોધાભાસ વ્યાજસ્તુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વિકલ્પોમાંથી 'સુધાકર' શબ્દનો સમાનાર્થી શોધો. આકાશ સૂર્ય શશી યામિની આકાશ સૂર્ય શશી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘વાગ્બાણ’ ‘સંધિવિગ્રહ કરો. વાક + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાગ + બાણ વાક + બાણ વાગ + બાણ વાક્ + બાણ વાગ + બાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP