સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર સંઘના સેક્રેટરી જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? ટ્રસ્ટીશીપ કાઉન્સીલ સીક્યુરીટી કાઉન્સીલ વિશ્વ બેંક સામાન્ય સભા ટ્રસ્ટીશીપ કાઉન્સીલ સીક્યુરીટી કાઉન્સીલ વિશ્વ બેંક સામાન્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંસ્થા અને તેના સ્થાપક અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મીય સભા - રાજા રામમોહન રાય બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર હિન્દુ મહાસભા - ભગતસિંહ આત્મીય સભા - રાજા રામમોહન રાય બેલુર મઠ - સ્વામી વિવેકાનંદ તત્વબોધિની સભા - દેવેન્દ્રનાથ ટાગોર હિન્દુ મહાસભા - ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? વર્ષ 2007 વર્ષ 1979 વર્ષ 1993 વર્ષ 1981 વર્ષ 2007 વર્ષ 1979 વર્ષ 1993 વર્ષ 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2004 વર્ષ 2009 વર્ષ 2015 વર્ષ 2012 વર્ષ 2004 વર્ષ 2009 વર્ષ 2015 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1944 વર્ષ 1946 વર્ષ 1950 વર્ષ 1955 વર્ષ 1944 વર્ષ 1946 વર્ષ 1950 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1947 વર્ષ 1939 વર્ષ 1951 વર્ષ 1945 વર્ષ 1947 વર્ષ 1939 વર્ષ 1951 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP