GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સ્પેનના સ્પૂનમાં ગુજરાતી, ગણિતજ્ઞ અને શબ્દલોકના રચયિતા મહાનુભાવ નીચેનામાંથી કોણ હતા ?

ફાધર વાલેસ
રમણલાલ જોશી
કૃષ્ણકાંત પરીખ
ઝૂબિન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) ની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી ?

ભારત અને ફ્રાન્સ
ભારત અને જાપાન
ભારત અને ઇઝરાયેલ
ફ્રાન્સ અને જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની આઠમી અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓમાં, 92માં બંધારણીય સુધારા 2003 અંતર્ગત, નીચેના પૈકી કઈ કઈ ભાષાઓ સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?

કોંકણી, મણિપુરી, નેપાલી, ડોગરી
કોંકણી, મણિપુરી, નેપાલી, મૈથિલી
ડોંગરી, મૈથિલી, બોડો, સંથાલી
મણિપુરી, નેપાલી, ડોગરી, બોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP