સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની માહિતી પરથી વરદી સપાટી શોધો.માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય 55 દિવસ માલ મેળવતાં લાગતો સરેરાશ સમય 45 દિવસ દૈનિક મહત્તમ વપરાશ 140 એકમો દૈનિક લઘુત્તમ વપરાશ 110 એકમો આર્થિક વરદી જથ્થો 500 એકમો
માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય | 55 દિવસ |
માલ મેળવતાં લાગતો સરેરાશ સમય | 45 દિવસ |
દૈનિક મહત્તમ વપરાશ | 140 એકમો |
દૈનિક લઘુત્તમ વપરાશ | 110 એકમો |
આર્થિક વરદી જથ્થો | 500 એકમો |