GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતની 2011 વસ્તી વિતરણના સંદર્ભે નીચે જણાવેલ કેટલીક લાક્ષણિકતાઓ પૈકી કઈ બાબત સાચી નથી ?

સિક્કિમ રાજ્યની વસ્તી ભારતના તમામ રાજ્યોની વસ્તીથી ઓછી છે.
ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ રાજ્યોમાં દેશની લગભગ અડધી વસ્તી વસવાટ કરે છે.
ભારતની એક ચતુર્થાંશ વસ્તી ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે.
લક્ષદ્વીપ (કે.શા.) ની વસ્તી ભારતની કુલ વસ્તીની ટકાવારીના 0.05 છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ગુજરાતમાં 'હૈડિયાવેરો' નામે વેરો નીચે પૈકીના કયા એક સત્યાગ્રહ સાથે સંકળાયેલો છે ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
"હું મહારાષ્ટ્રીયન છું, તો મુંબઈ શહેર ઉપર દાવો કરૂં, પરંતુ તે પ્રશ્નનો નિર્ણય મુંબઈના ગુજરાતીઓ ઉપર છોડી દઉં છું" મહાગુજરાત આંદોલન સંદર્ભે આ કથન કોનુ હતું ?

શંકરરાવ દેવ
એસ.કે. પાટીલ
યશવંતરાવ ચૌહાણ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP