GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'જીવતો નર ભદ્રા પામે'

માણસે ભદ્રિક થવું ઘટે.
પ્રાણથી પ્યારું હોવું.
પ્રાણ સલામત હોય તો બધી આશા સલામત છે.
જીવતે જીવત ભદ્રેશ્વર જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે નીચેના પૈકી ખરા વિધાન પસંદ કરો.
1. આ યોજના ગરીબીરેખા નીચે જીવનારા પરિવારોને રાંધણગેસ કનેકશન આપવા અંગે છે.
2. આ યોજના માટે પ્રધાનમંત્રીશ્રી સંપન્ન પરિવારોને LPG સબસિડીનો ત્યાગ કરવા 'Give it up' પહેલ કરી હતી.

માત્ર 1
માત્ર 2
1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે.

લાઓસ
રાઢ
તરાઈ
ભાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP