ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? ભદ્રાચલના બેલુર શ્રીરંગમ હમ્પી ભદ્રાચલના બેલુર શ્રીરંગમ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઋગ્વેદમાં નીચેના પૈકી કઈ નદીનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ? ગંગા સરસ્વતી સિંધુ ચિનાબ ગંગા સરસ્વતી સિંધુ ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ કુચીપુડી - આસામ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કથકલી - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીત અને વાઘ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક અમિત ઠક્કર-વાયોલિન પૂર્વી મહેતા-સિતારવાદક હેમંત ભટ્ટ-પખાવજ રઝાહુસેનખાન-વીણાવાદક અમિત ઠક્કર-વાયોલિન પૂર્વી મહેતા-સિતારવાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગીડ્ડા નૃત્ય કયા પ્રદેશનું નૃત્ય છે ? હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP