ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ?

ભદ્રાયલમ
શ્રીરંગમ
બેલુર
હમ્પી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોગ્ય જોડકું જોડો :
a. બંગાળ
b. પંજાબ
c. મહારાષ્ટ્ર
d. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તાર
i. બાઉલ, ઝુમર, કિર્તન
ii. ગીધા, મહિયા, હીર
iii. પોવાડા, અભંગ, પદ
iv. કજરી, ઝુલા, શેરી

a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે ?

અલ-બલાઘ
અન ટુ ધ લાસ્ટ
આકાશ
કાબુલીવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP