કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશને આઝાદી બાદ 562 દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી, તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ કઈ જગ્યાએ આ રજવાડાઓના ઇતિહાસની ગાથા મ્યુઝિયમમાં મૂકવાની જાહેરાત કરી હતી ? સરદાર આશ્રમ મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર આશ્રમ મહાત્મા મંદિર સાબરમતી આશ્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા વર્ષમાં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમનો સભ્ય બન્યો હતો ? 2019 2015 2018 2016 2019 2015 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા શહેરમાં તાજેતરમાં બે ટ્રાઈબ્સ ઈન્ડીયા શોરૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ? ગ્વાલિયર અને કોલકાતા બંને આમાંથી કોઈ નહિ ગ્વાલિયર કોલકાતા ગ્વાલિયર અને કોલકાતા બંને આમાંથી કોઈ નહિ ગ્વાલિયર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'બૂકર પ્રાઈઝ' અથવા તો 'મેન બૂકર પ્રાઈઝ' વિજેતા સર્જક કોણ છે ? શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી સોરેન ડગ્લાસ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ શ્રી જેમ્સ સ્ટુઅર્ટ શ્રી સ્ટુઅર્ટ વિલિયમ્સ શ્રી સોરેન ડગ્લાસ શ્રી ડગ્લાસ સ્ટુઅર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતે 2030 સુધીમાં કેટલી નવીનીકરણીય ઊર્જા મેળવવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે ? 175 GW 350 GW 200 GW 450 GW 175 GW 350 GW 200 GW 450 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે મનાવાય છે ? 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર 9 ડિસેમ્બર 7 ડિસેમ્બર 10 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP