કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગુજરાતના કયા સ્થળે 562 રજવાડાઓની શૌર્યગાથા રજૂ કરતું વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમ બનાવવામાં આવશે ? ભાવનગર વડોદરા જૂનાગઢ કેવડિયા ભાવનગર વડોદરા જૂનાગઢ કેવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સ્વદેશી વિમાનવાહક કેરિયર વન' તરીકે નીચેના પૈકી કોને ઓળખવામાં આવે છે ? INS વિશાલ INS ઐરાવત INS વિક્રમાદિત્ય INS વિક્રાંત INS વિશાલ INS ઐરાવત INS વિક્રમાદિત્ય INS વિક્રાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ કોણે અપાવ્યા છે ? શ્રી જગદીપ ધનખર શ્રી ફાગુ ચૌહાણ શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા શ્રી જગદીપ ધનખર શ્રી ફાગુ ચૌહાણ શ્રી કલરાજ મિશ્રા ડૉ.બી.ડી. મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ગ્રામીણ વિસ્તારોમાં નળ મારફતે પાણી પહોંચાડવા કનેક્શન પૂરા પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? કેરળ ગોવા સિક્કિમ ગુજરાત કેરળ ગોવા સિક્કિમ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 12 નવેમ્બર, 2020ના રોજ ભારતમાં INS વાગીર નામની સબમરીન ક્યાંથી લોન્ચ કરવામાં આવી છે ? વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2020ના 'વિશ્વ શૌચાલય દિવસ' ની થીમ શું છે ? Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change Sustainable Sanitation and COVID-19 Sustainable Sanitation and Globalization Sustainable Sanitation and World Population Sustainable Sanitation and Climate change ANSWER DOWNLOAD GUJARATI MCQ APP