ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ હૃદય કુંજ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ અક્ષરધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં "બારડોલી સત્યાગ્રહ" સાથે કોનું નામ જોડાયેલું છે ? સરદાર પટેલ મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી સરદાર પટેલ મોરારજી દેસાઈ મહાત્મા ગાંધી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં દશપુર (મંદસૌર)ના લેખ મુજબ લાટમાંથી સ્થળાંતર કરેલા પટ્ટવાયો (પટોળા વણનાર)એ દશપુર સૂર્યમંદિર બંધાવ્યું હતું ? સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત પ્રથમ સમુદ્રગુપ્ત રામગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં બહાઈ સેન્ટર કયાં આવેલું છે ? શાહપુર ગોમતીપુર જમાલપુર કાલુપુર શાહપુર ગોમતીપુર જમાલપુર કાલુપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં 'સરદાર સ્વરાજ આશ્રમ' ક્યાં આવેલો છે ? બારડોલી કરમસદ ધર્મજ ઉવારસદ બારડોલી કરમસદ ધર્મજ ઉવારસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP