ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉછંગ' નો સાચો પર્યાય લખો. પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ પુષ્કળ પિવાડી ખોળો મૃદુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે તો લોટો સાચવી રાખ્યો છે.' - વાક્યમાં નિપાત ઓળખાવો. લોટો તો સાચવી અમે લોટો તો સાચવી અમે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘અમે બાળકો પાસે નૃત્ય કરાવડાવ્યું.’ - વાક્ય પ્રકાર નક્કી કરો. કર્તરિ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક કર્તરિ પ્રેરક કર્મણિ પુનઃપ્રેરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP