કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
ભારત સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ?

મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ
મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ
મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ?

મહેસુલ પ્રધાન
ગૃહ પ્રધાન
વડાપ્રધાન
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management)
દુકાળનો ભોગ બનવાની શક્યતાવાળા વિસ્તારમાં રહેતા હો તો કયા સાવચેતીના પગલા લેવા જોઈએ ?

રોજ નહાવું નહિ અને ઘરના પાણીના ઉપયોગ ઘટાડવો
અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું
કૂવા ખોદવા અને પાણી જમા કરવું
જરૂર પૂરતું જ પાણી વાપરવું, પાણી એકઠું અને છાપરાથી આવતા વરસાદ પાણીને જમા કરવાની જળ સંરક્ષર તકનીકોનો ઉપયોગ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP