કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'સુનામી' શબ્દ કઈ ભાષાનો શબ્દ છે ? મલેશિયન જાપાનીઝ કોરિયન ચાઈનીઝ મલેશિયન જાપાનીઝ કોરિયન ચાઈનીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) 'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ ભૂકંપ અને સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) જાતિય કે સામાજિક તંગદિલી કે હિંસા ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટુકડી RAFને બોલાવવામાં આવે છે તેનું આખું નામ શું છે ? Ready Armed Force Rapid Action Force Rapid Armed Front Rajya Armed Force Ready Armed Force Rapid Action Force Rapid Armed Front Rajya Armed Force ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) વરસાદની આગાહી કયા સરકારી તંત્ર દ્વારા આપવામાં આવે છે ? આરોગ્ય ખાતુ હવામાન ખાતુ માર્ગ અને મકાન ખાતુ પોલીસ ખાતુ આરોગ્ય ખાતુ હવામાન ખાતુ માર્ગ અને મકાન ખાતુ પોલીસ ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિના કારણે થતા નુકસાનની માત્રા ઓછામાં ઓછી થાય તે માટે કારગત વ્યવસ્થા/પદ્ધતિ કઈ ગણાય છે ? આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જયારે જેવું આવી પડે તેવું કરવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી આપત્તિ સામે જરૂર પડે ત્યારે લડી લેવું જયારે જેવું આવી પડે તેવું કરવું જાગ્યા ત્યારથી સવાર ગણી શરૂઆત કરવી આપત્તિ સામેની પૂર્વ તૈયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આમાંથી કયો વિકલ્પ જોખમને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ? જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP