કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની કઈ પ્રખ્યાત પર્વતમાળા એક ભયંકર કુદરતી આપત્તિના પરિણામ સ્વરૂપે આઠ લાખ વર્ષો પહેલાં અસ્તિત્વમાં આવી હતી ? સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન વિંધ્ય સહ્યાદ્રી અરવલ્લી હિમાલયન વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) એ કઈ શાળામાં થયેલી આગની સૌથી મોટી ત્રાસદી હતી કે જેના પછી શાળાઓને આગની સામે સુરક્ષિત રાખવા ઓથોરિટી સક્રિય થઈ હતી ? 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી 2004 ની કુંભકોરમ ફાયર ટ્રેજેડી 1995 ની ડબવાલી ફાયર ટ્રેજેડી 2001 નો ગુજરાતનો ભૂકંપ 2004 ની ઈન્ડિયન ઓસિયન સુનામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ભારતની સૌપ્રથમ ભૂકંપ ચેતવણી પ્રણાલી (Earthquake Early Warning System) દેશના કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવી છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના વડા પદાધિકારી તરીકે કોને નિર્દિષ્ટ કરેલા છે ? મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન મુખ્યપ્રધાન મહેસુલ પ્રધાન વડાપ્રધાન ગૃહ પ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ કોણ બને છે ? મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી સરપંચ મામલતદાર તલાટી તાલુકા વિકાસ અધિકારી સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન (Natural Disaster Management) ગુજરાત રાજયમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની મધ્યસ્થ સંસ્થા કઈ ? ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ગુજરાત મેરીટાઈમ બોર્ડ ગુજરાત રાજય ઔધોગિક વિકાસ સત્તામંડળ ગુજરાત રાજય શહેરી વિકાસ સતામંડળ ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સતામંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP